$H_2O_2$ ના વિઘટનની પ્રક્રિયાનો વેગ અચળાંક $3.66 \times 10^{-3} \ s^{-1}$ છે. જો $H_2O_2$ ની શરૂઆતની સાંદ્રતા $0.882 \ M$ હોય,તો કેટલા સેકન્ડમાં તેની સાંદ્રતા $0.600 \ M$ થશે?

  • A
    $105$
  • B
    $56$
  • C
    $218$
  • D
    $115$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા $10 \%$ પૂર્ણ થવા માટે $20$ મિનિટનો સમય લાગે છે. તે જ પ્રક્રિયા $19 \%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય મિનિટમાં કેટલો હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $0.02232 \ min^{-1}$ છે. પ્રક્રિયા $75 \%$ પૂર્ણ થવા માટે જરૂરી સમયની ગણતરી કરો. ($min$ માં)

એઝો આઈસોપ્રોપેન નીચેના સમીકરણ મુજબ વિઘટન પામે છે:
$((CH_3)_2CHN)_2N_{2(g)} \xrightarrow{250 - 290 \ ^oC} N_{2(g)} + C_6H_{14(g)}$
તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો શરૂઆતનું દબાણ $P_o$ હોય અને સમય $t$ પર મિશ્રણનું કુલ દબાણ $P_t$ હોય,તો વેગ અચળાંક $K$ શું થશે?

Difficult
View Solution

જો $99\%$ પ્રથમ ક્રમની પ્રક્રિયા $32$ મિનિટમાં પૂર્ણ થાય,તો $99.9\%$ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલી મિનિટ લાગશે?

$A \rightarrow B$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા $0.01 \, M$ હોય ત્યારે પ્રક્રિયાનો દર $2.0 \times 10^{-5} \, mol \, L^{-1} \, s^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય ........ સેકન્ડ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo