$A + 2B\rightarrow $ નિપજ $ (P)$ પ્રક્રિયાનો દર નિયમ $\frac{{d[P]}}{{dt}}\,\, = \,\,K{[A]^2}[B]$ છે. જો મોટા પ્રમાણમાં $ [A]$ લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
$0$
$1$
$2$
$3$
પ્રક્રિયાની શ્રેણીમાં $A\,\xrightarrow{{{K_1}}}\,\,\,B\,\,\,\xrightarrow{{{K_2}}}\,\,\,C\,\,\,\xrightarrow{{{K_3}}}\,\,\,D\,\,;\,\,{K_3}\,\,\, > \,\,\,{K_2}\,\,\, > \,\,{K_1},$તો પ્રક્રિયાનો દર ક્યા તબબકા વડે નક્કી થશે ?
નીચેની ખાલી જગ્યા પૂરો :
$1.$ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ ....... પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર આધાર રાખે છે.
$2.$ સૌથી ધીમા તબક્કાની આણ્વીકતા એકંદર પ્રક્રિયા ............ જેટલી હોય છે.
$3.$ વેગ $=$ ........ $[A]^x$ $[B]^y$
પ્રક્રિયાએ કાર્બન મોનોક્સાઈડને ધ્યાનમાં લેતાં તે દ્વિતીય ક્રમની છે. જો કાર્બન મોનોક્સાઈડની સાંદ્રતા બમણી થાય. દરેક વસ્તુને સમાન લેતાં તે પ્રક્રિયાનો દર... થશે.
રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપિ હોઈ શકે નહિ?
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે $K$ નો એકમ દર્શાવો.