પ્રક્રિયા $A \to $ Products માં $A$ ની સાંદ્રતા મૂળ સાંદ્રતાની અડધી કરતા પ્રક્રિયાવેગ ચોથા ભાગનો થાય છે. તો પ્રક્રિયાનો કમ જણાવો.
$1$
$0$
$2$
$3$
ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે નો એકમ કયો છે?
ઓર્ડર ${n}$ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?
રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપિ હોઈ શકે નહિ?
વાયુમય પ્રક્રિયા માટે, દર $= k [A] [B].$ જો પાત્રનું કદ ઘટીને $1/4$ પ્રારંભિક થશે તો પ્રક્રિયાનો દર પ્રારંભિક સમયમાં....... થશે.
વાયુરૂપ ઘટકો વચ્ચેની પ્રક્રિયા : $2A + B\rightarrow C + D. $ માટે પ્રક્રિયા વેગ $= K[A][B] $ છે. તો પહેલા કરતા પાત્રનું $1/4$ કદ જેટલુ ઓછુ લેવામાં આવે તો પહેલાના પ્રક્રિયા વેગ કરતાં અંતિમ પ્રક્રિયા વેગ કેટલા ગણો મળશે ?