વાયુ ગતિવાદ મુજબ,દ્વિ-પરમાણ્વીય અણુ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વાયુ દ્વારા લાગતું દબાણ એ અણુઓના સરેરાશ વેગના સમપ્રમાણમાં હોય છે.
  • B
    વાયુ દ્વારા લાગતું દબાણ એ અણુઓના વર્ગમૂળ સરેરાશ વર્ગ વેગના સમપ્રમાણમાં હોય છે.
  • C
    અણુઓનો વર્ગમૂળ સરેરાશ વર્ગ વેગ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • D
    અણુઓની સરેરાશ ગતિ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આદર્શ વાયુનું વર્ણન કરે છે?
$(i)$ વાયુના અણુ દ્વારા રોકાયેલ કદ નગણ્ય છે.
$(ii)$ આદર્શ વાયુના અણુઓ વચ્ચેની અથડામણ સ્થિતિસ્થાપક હોય છે.
$(iii)$ કણો એકબીજા વચ્ચેના અંતરની તુલનામાં ખૂબ જ નાના હોય છે.

વાયુઓના ગતિવાદ (Kinetic theory of gases) મુજબ,

$He$ અને $Ne$ કયા પ્રકારની ગતિજ ઊર્જા ધરાવે છે?

$He$ પરમાણુ એ હાઇડ્રોજન અણુ કરતા બે ગણો ભારે છે. $25\,^oC$ તાપમાને $He$ પરમાણુની ગતિઉર્જા કેટલી હશે?

જો કોઈ વાયુ અચળ તાપમાને વિસ્તરણ પામે,તો તે સૂચવે છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo