$He$ પરમાણુ એ હાઇડ્રોજન અણુ કરતા બે ગણો ભારે છે. $25\,^oC$ તાપમાને $He$ પરમાણુની ગતિઉર્જા કેટલી હશે?

  • A
    હાઇડ્રોજન કરતા બમણી
  • B
    હાઇડ્રોજન જેટલી જ
  • C
    હાઇડ્રોજન કરતા $4$ ગણી
  • D
    હાઇડ્રોજન કરતા અડધી

Explore More

Similar Questions

$127 \ ^oC$ તાપમાને $4 \ mol$ $N_2$ વાયુની ગતિઊર્જા ............. $cal$ થશે.

વાયુના અણુગતિવાદના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$100 \ m$ લાંબી ટનલના બે છેડાઓથી બે વાયુઓ $A$ અને $B$ મુક્ત કરવામાં આવે છે. ટનલમાં વાયુ $B$ ને મળતા પહેલા $A$,$40 \ m$ અંતર કાપે છે. જો $B$ નું આણ્વીય દળ $18$ હોય,તો $A$ નું આણ્વીય દળ કેટલું હશે ($.5$ માં)?

ફૂટબોલના બ્લેડરમાં $H_2$ અને $O_2$ નું સમાન મોલર મિશ્રણ છે. $H_2$ અને $O_2$ ના પ્રસરણ દરનો ગુણોત્તર શું હશે?

$M$ અણુભાર ધરાવતા એક મોલ એકપરમાણ્વીય વાયુ માટે,$rms$ વેગ $u_{rms}$ છે. તો $u_{rms}$ અને સરેરાશ ગતિઊર્જા $E$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo