વિધાન $A$: તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. 

કારણ $R$: શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

      $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

      $A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

      $A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.

યોગ્ય જોડકા જણાવો.

નિવસનતંત્રમાં સંખ્યાકીય પિરામિડ, જૈવભાર પિરામીડ અને ઊર્જાનો પિરામિડ ક્રમીક શું સૂચવે છે?

નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?

  • [AIPMT 1994]