યોગ્ય જોડકા જણાવો.
દ્વિતીય ઉપભોક્તા - ઝુપ્લાંકટન
પ્રાથમિક કોલોની બનાવનાર - વાઈરસ
નેનો નિવસનતંત્ર - ખીણ અને જંગલ
માંસાહારીઓ - વંદા, કાગડો
યોગ્ય જોડકું જોડો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ |
$p$. પ્રથમ પોષકસ્તર |
$b$. મનુષ્ય, સિંહ |
$q$. તૃણાહારી |
$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો |
$r$. તૃતીય પોષકસ્તર |
$d$. પક્ષીઓ, વરૂ |
$s$. ઉચ્ચ માંસાહારી |
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?
વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.
તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......