$64$ જનીન સંકેતો પૈકી, $61$ સંકેતો $20$ જુદાં જુદાં એમિનો એસિડ માટે છે, જનીની સંકેતોનાં આ ગુણધર્મને શું કહે છે?
અવનતન
સંદિગ્ધ ગુણધર્મ
રિડન્ડસી
ઓવરલેપીંગ
$tRNA$નું કલોવર પર્ણ મોડલ ............ બંધારણ રજુ કરે છે.
નીચેનામાંથી કયો દ્વાવ્ય $RNA$ છે ?
એક બેઈઝ ની વિકૃતિ જનીનમાં હંમેશાં કાર્યમાં વધારો કે ઘટાડો નહિ દર્શાવે. તમને આ વિધાન યોગ્ય લાગે છે ? તમારા જવાબને વ્યાખ્યાયિત કરો.
વિધાન $I:$ સંકેત $'AUG'$ મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે.
વિધાન $II:$ $'AAA'$ અને $'AAG'$ બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે.
બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સેવેરો ઑકોઆનું કાર્ય શું છે ?