જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.

  • A

    નીરેન બર્ગ અને મેથાઈ      

  • B

    કોર્નબર્ગ અને ક્રીક

  • C

    ખોરાના અને કોર્નબર્ગ

  • D

    ગેમાવ

Similar Questions

$UUU$ કોના માટે સંકેત છે?

કોષ મુકત પ્રણાલી શેમાં મદદરૂપ રહી ?

લ્યુસિન (leu) માટે ક્યા જનીન સંકેતો સાચા છે?

$tRNA$ પર પ્રતિસંકેત $CCG$ હોય તો આ $tRNA$ કયાં એમિનો એસિડ સાથે જોડાય ?

નીચેમાંથી કયો સંકેત અવનત નથી ?