$t - RNA $ અણુમાં ત્રણ ક્રમિક આધારની શૃંખલા જે ખાસ કરીને પૂરક સંકેત શૃંખલા $m- RNA$ માં જોડાય તેને...... તરીકે ઓળખવામાં આવે છે.
ત્રિઅક્ષરી
અર્થહીન સંકેત
પ્રતિ સંકેત
સત્યસ્થ સંકેત
અસંગત વિકલ્પ પસંદ કરો.
$RNA$ માં જો $999$ બેઈઝ હોય તે $333$ એમિનો ઍસિડના $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને $901$ નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ $998$ બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?
$DNA$ ના ખંડમાં લોપ અથવા પુન:ગોઠવણીની અસર જનીન પર શું થાય છે ?
કેટલા એમિનો એસિડ માટે ફકત એક જ સંકેત છે ?
જનીન સંકેત દર્શાવે છે કે