$tRNA$ પર પ્રતિસંકેત $CCG$ હોય તો આ $tRNA$ કયાં એમિનો એસિડ સાથે જોડાય ?
$Pro$
$Gly$
$Gln$
$Phe$
નીચેનામાંથી કયું વિધાન પ્રોટીન સંશ્લેષણ માટે સાચું છે ?
જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.
$tRNA$નું કલોવર પર્ણ મોડલ ............ બંધારણ રજુ કરે છે.
અસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનું પૈકી કયું વિધાન અસત્ય છે.