નીચે આપેલ કયો સ્ત્રીકેસરનો ભાગ છે ?
તંતુ
પરાગવાહિની
પરાગાશય
યોજી
ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.
આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ
જોડાયેલા બે કે તેથી વધુ સ્ત્રીકેસર .........કહે છે.
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો :