નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો :

  • A

    ફલન બાદ અંડકમાંથી બીજ બને છે.

  • B

    ફલન બાદ બીજાશયમાંથી ફળ બને છે.

  • C

    બીજાશયમાં હંમેશા એક જ અંડક હોય છે.

  • D

    અંડક બીજાશયમાં જરાયુ સાથે જોડાયેલ હોય છે.

Similar Questions

સાચી જોડ પસંદ કરો

એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે

  • [NEET 2019]

વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.

 અયોગ્ય નિવેદન પસંદ કરો. 

ઉપરિજાયી પુષ્પ .........માં આવેલા હોય છે.