આ ભાગ પુંકેસરનો નથી.
પરાગાશય
યોજી
તંતુ
પરાગાશન
તજ અને આંકડામાં કલીકાન્તર વિન્યાસ અનુક્રમે.
પરિજાયી પુષ્પ ધરાવતી વનસ્પતિનું સાચું જૂથ શોધો.
એકકોટરીય બીજાશયમાં એક બીજાંડ સાથેનો જરાયુ ..........છે.
ઉપરિજાયી પુષ્પ .........માં આવેલા હોય છે.
તે ઝાયગોમોર્ફિક (દ્ધિપાર્શ્વ સમમિતી ધરાવતું) પુષ્પ નથી.