મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?
રામબાણ
વુલ્ફિયા
રેફલેસિયા
નિલગીરી
કઈ રચનાની હાજરીને લીધે કમ્પોઝીટી કુળની વનસ્પતિઓનાં ફળ અને બીજમાં વિકીરણ માટેની પેરાશુટ પદ્ધતિ સામાન્ય છે?
ડુંગળી અને લસણ બંને ........કુળ ધરાવે છે.
એરેચીસ હાયપોજીઆ ........છે.
વેલામેન ……... માં જોવા મળે છે.
ખાદ્ય ભાગ માટે ની સાચી જોડ કઈ છે?