વેલામેન ……... માં જોવા મળે છે.
સ્ક્રૂપાઈનનાં મૂળમાં
ઑર્કિડના હવાઈ અને ભૂમીય મૂળમાં
સાયકસ ઇલાસ્ટીકાના પર્ણોમાં
ઓર્કિડના હવાઈ મૂળમાં
વડવૃક્ષને ટેકો આપતા લટકતા રચનાને શું કહેવામાં આવે છે?
અપરિપક્વ અંજીર કે ગલકોષ ફળ ..........છે.
જે વનસ્પતિ ચૂષક મૂળ ઉત્પન કરે છે .....
તરબૂચ ..........છે.
કયું કુળ વિવિધ છ રંગોયુક્ત પરિદલપુંજ ધરાવે છે?