ખાદ્ય ભાગ માટે ની સાચી જોડ કઈ છે?
ટામેટાં -પુષ્પાસન
આંબો-બીજપત્ર
જામફળ- મધ્યકવચ
ખજુરતાડ- ફલાવરણ
મુક્દલાની એક અસત્ય શ્રેણી છે ?
રેપ્લમ .......... ના પુષ્પના અંડકમાં હાજર હોય છે. .
આમાં, બીજાશય અર્ધ અધઃસ્થ હોય છે
કોલમ- $I$ માં શ્રેણી અને કોલમ - $II$ માં ગોત્રની સંખ્યા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ થેલિમિફ્લોરી | $(p)$ $4$ |
$(B)$ સુપીરી | $(q)$ $3$ |
$(C)$ ડિસ્કીફ્લોરી | $(r)$ $5$ |
$(D)$ કેલિસિફ્લોરી | $(s)$ $6$ |
..... અધઃસ્થ બીજાશયમાંથી ઉત્પન્ન થયેલ, પડદાઓ ઉપર બીજ ધરાવતાં કોટરો ધરાવતું ફળ હોય છે.