ઓછા સમયમાં વધુ ઝડપી ઉત્પાદન શક્ય બને છે, જેને કહે

  • A

    લીંગી પ્રજનન

  • B

    સોમાક્લોન્સ

  • C

    માઇક્રો પ્રોપોગેશન 

  • D

    બીજ નિર્માણ

Similar Questions

કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?

કેલસ એટલે શું ?

કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?

Pomato માટે સાચું શું?

દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?

  • [NEET 2024]