કૅલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે?

  • A

      નિવેશ્યનન $\rightarrow$ કૅલસકક $\rightarrow$ કોષવિભાજન  $\rightarrow$સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.

  • B

      નિવેશ્ય $\rightarrow$ કૅલસ $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.

  • C

      કૅલસ $\rightarrow$ નિવેશ્ય $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.

  • D

      નિવેશ્ય $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ કૅલસ $\rightarrow$ સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.

Similar Questions

પોમેટો શું છે?

પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?

  • [NEET 2014]

કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?

કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?