કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?
પરંપરાગત સંવર્ધન
પેશી સંવર્ધન
ઉત્પરીવર્તન સંવર્ધન
વિકૃતિ સંવર્ધન
વનસ્પતિનો જે ભાગનો પેશી સંવર્ધનમાં ઉપયોગ થાય તેને શું કહે છે?
કોષીયની સંપૂર્ણ ક્ષમતા .....દ્વારા રજૂ કરવામાં આવે છે.
વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વિકસાવાતા છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે?
$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.
$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.
પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?