કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?
ફક્ત અનાવૃત્ત બીજધારીના કોષો
ફક્ત વનસ્પતિ કોષો
ફક્ત સુકોષકેન્દ્રીય કોષો
ફક્ત બેક્ટેરિયાના કોષો
પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?
સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?
કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?
વનસ્પતિના પ્રોટોપ્લાસ્ટ મેળવવા કયો ઉત્સેચ્ક ઉપયોગી છે ?
નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?