ઇથેનોલના ઉત્પાદનમાં કયા પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય છે ?
બ્રેવર્સ યીસ્ટ
અનાજ
ફળોનો રસ
$ (A), (B) $ અને $(C) $ ત્રણેય
એસિટિક એસિડના ઉત્પાદન માટે કયા સજીવ ઉપયોગી છે ?
જૈવતકનીકમાં ઉપયોગમાં આવતા કોઈ પણ બે સૂક્ષ્મ જીવોના નામ આપો.
જીવાણું મોલાસીસ પર ઉછેરાય છે અને ખોરાકના સ્વાદ માટે વહેંચવામાં આવે છે તે ......નું છે.
મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?
પ્રતિકારકતા નિગ્રાહક તરીકે કોણ ઉપયોગી છે?