જીવાણું મોલાસીસ પર ઉછેરાય છે અને ખોરાકના સ્વાદ માટે વહેંચવામાં આવે છે તે ......નું છે.

  • A

    સકકેરોમીવિસીસ

  • B

    રાઈઝોપસ

  • C

    એસીટોબેક્ટર

  • D

    લેક્ટોબેસીલસ

Similar Questions

એલેકઝાન્ડર ફલેમિંગે તેના ........સાથેના કાર્ય દરમિયાન પેનીસીલીન શોધ $1928$ માં કરી હતી

માનવસમાજ માટે તેઓની અગત્યને આધારે ઊતરતા ક્રમમાં ગોઠવો. (સૌથી અગત્યનું પહેલું લેવું.) તમારા જવાબનાં કારણો સહિત આપો. બાયોગેસ, સાઈટ્રિક ઍસિડ, પેનિસિલિન અને દહીં. 

નીચેનામાંથી કયું એક સૂક્ષ્મજીવી અને તેની ઔદ્યોગિક નિપજનું ખોટું જોડકું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચાં છે?

એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.

$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ. 

$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.

$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.

એસિટિક એસિડના ઉત્પાદન માટે કયા સજીવ ઉપયોગી છે ?