ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?
ભૂમિમાંથી સલ્ફરનું શોષણ
ભૂમિમાંથી પોટેશિયમનું શોષણ
ભૂમિમાંથી નાઈટ્રોજનનું શોષણ
ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ
અસંગત જોડ કઈ છે?
સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.
મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.
વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?
$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.
$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.