મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :

  • A

      એઝોસ્પાયરિલમ

  • B

      એઝેટોબૅક્ટર

  • C

      રાયઝોબિયમ

  • D

     $ (A)$  અને $ (B)$  બંને

Similar Questions

 જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?

જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

$VAM$  શાના માટે ઉપયોગી છે?

નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.

  • [AIPMT 2012]