નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
ગ્લોમસ
ટ્રાઈકોડર્મા
એઝોટોબેક્ટર
એસ્પરજીલસ
ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.
વૈજ્ઞાનિક કારણ આપો : હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.
નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે-
ડાંગરના ખેતરોમા શેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે ?