જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.

  • A

    નીલ-હરિત લીલ, રાઈઝોબિયમ, અન્ય નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા એ કવકમૂળ,

  • B

    નીલ-હરિત લીલ, ટ્રાયકોડમાં, રાઈઝોબિયમ અને અન્ય નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા.

  • C

    રાઈઝોબિયમ, અન્ય નાઈટ્રોજન, સ્થાયી બેક્ટરિયા, $NPV$ અને માયકોરાયજી.

  • D

    નીલહરિત લીલ, રાઈઝોબિયમ, $B$ અને કવક મૂળ

Similar Questions

$BGA$  મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?

માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?

$(i) $ ગ્લોમસજાતિની ફૂગ

$(ii) $ રાઇઝોબિયમ

$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા

$(iv) $ સાયનો બૅક્ટેરિયા

$(v)$  વનસ્પતિના મૂળ

$(vi)$  ડાંગરના ખેતરો

માઈકોરાઈઝા માટે સાચા વિધાનો માટેનો વિકલ્પ શોધો :

$(1)$ તેમાં ગ્લોમસ જાતીનાં ધણાં સભ્યો સંકળાય છે.

$(2)$ તે જમીનમાં બધા જ પ્રકારનાં પોષકદ્રવ્યોનું શોષણ કરીઆપવા માટે જવાબદાર છે.

$(3)$ આ પ્રકારનું સહજીવન વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા સામેટકી રહેવા માટે ફાયદાકારક છે.

$(4)$ માઈકોરાઈઝા એ લીલનું વનસ્પતિ સાથેનું સહજીવન છે.

નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

કૉલમ $-(I)$ કૉલમ $-(II)$
$(a)$ રાયઝોબિયમ  $(i)$ માઈકોરાઈઝા
$(b)$ એઝોસ્પાયરીલમ  $(ii)$ ડાંગરના ખેતર 
$(c)$ ગ્લોમસ ફૂગ  $(iii)$ શિમ્બીકુળ
$(d)$ સાયનો બેક્ટેરિયા  $(iv)$ મુક્ત બેક્ટેરિયા