$VAM$  શાના માટે ઉપયોગી છે?

  • A

    ફોસ્ફેટના પોષણ માટે

  • B

    સુષુપ્તતા નિવારણ માટે

  • C

    રોગમુક્ત બનાવવા માટે

  • D

    ફરી પુષ્પો ઉત્પન્ન કરવા માટે

Similar Questions

''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.

મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :

નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?

$(i) $ સ્યુડોમોનાસ      $(ii)$  એઝોસ્પાયરિલમ 

$(iii)$  એઝેટોબેક્ટર   $(iv) $ નોસ્ટોક

નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?

નીચેનામાંથી કયા કુળની વનસ્પતિમાં બેક્ટેરિયા સહજીવન દ્વારા જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે?