નીચેના પૈકી કયું વિધાન સાચું છે?  

  • A

      શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયાથી સ્વતંત્ર રીતે $N_2-$ સ્થાપન કરી શકે છે.

  • B

      શિમ્બીકુળની વનસ્પતિઓ ફક્ત તેમના પર્ણમાં રહેલા રાઇઝોબિયમ બૅક્ટેરિયાની મદદથી $N_2-$ સ્થાપન કરી શકે છે.

  • C

      શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયા દ્વારા $N_2-$ સ્થાપન કરે છે.

  • D

      શિમ્બીકુળની વનસ્પતિઓ $N_2-$  સ્થાપન કરતી નથી.

Similar Questions

જૈવિક ખાતરો

નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?

સાયનોબેકટેરિયા વિશે અસંગત વિકલ્પ ઓળખો.

નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?

શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?