નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?

  • A

    માંસ

  • B

    હંસરાજ

  • C

    એનાબીના

  • D

    ફૂગ

Similar Questions

માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?

 નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?

$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.

$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.

ડાંગરના ખેતરમાં સામાન્ય નાઈટ્રોજન સ્થાપક …....છે.

  • [AIPMT 2010]

ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.