શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?
જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
ડાંગરના ખેતરમાં સામાન્ય નાઈટ્રોજન સ્થાપક …....છે.
શિમ્બી કુળની વનસ્પતિમાં કોના દ્વારા મૂળગંડિકાનું નિર્માણ થાય છે ?
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.