દર્દીઓમાં અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા કયો રાસાયણિક ઘટક વપરાય છે ?

  • A

      સાઇક્લોસ્પોરિન $-B$

  • B

      સાઇક્લોસ્પોરિન $-C$

  • C

      સાઇક્લોસ્પોરિન $-A$

  • D

      સાઇક્લોસ્પોરિન $-D$

Similar Questions

ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું ......... દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે.

આથવણયુક્ત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ? 

યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.

$1928$ માં વૈજ્ઞાનિકે પ્રથમ અસરકારક એન્ટીબોયાટીકની શોધ કરી. તો તે વૈજ્ઞાનિક અને એન્ટીબાયોટિક કઈ?

મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?