$1928$ માં વૈજ્ઞાનિકે પ્રથમ અસરકારક એન્ટીબોયાટીકની શોધ કરી. તો તે વૈજ્ઞાનિક અને એન્ટીબાયોટિક કઈ?
ફ્લેમિંગ-સ્ટ્રિપ્ટોમાયસિન
ફ્લેમિંગ-પેનિસિલીન
વોક્સમેન-પેનિસિલીન
વોક્સમેન-સ્ટ્રિપ્ટોમાયસિન
સૌપ્રથમ કઈ એન્ટિબાયોટિકની શોધ થઈ હતી ?
માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?
માનવ સંદર્ભે પ્રોલાઈ રસાયણ
સાયક્લોસ્પોરીન $A$ (પ્રતિરક્ષાશામક દવા) અને સ્ટેટિન્સ (રુધિર કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર કારકો) ક્યાંથી મેળવાય છે? તે સૂક્ષ્મજીવોનાં નામ શોધો.