નીચે આપેલ પૈકી અસંગત જોડ કઇ છે ?
એઝેટોબેક્ટર એસેટી -ઍસિટીક ઍસિડ
સ્વીસચીઝ -પ્રોપીયોની બૅક્ટેરિયમ શર્માની
ટ્રાયકોર્ડમા પોલીસ્પોરમ -સાયકલોસ્પોરીન $ -A$
સ્ટ્રેપ્ટોકોકસ -મોનોસ્ટ્રસ
આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?
મોનાસ્કસ પ્યુરપ્યુરીઅસ યીસ્ટનો ઉપયોગ ........ છે.
સેકેરેમાયસીસ સેરેવેસી ......નાનિર્માણ માં ઉપયોગી છે.
સાયક્લોસ્પોરીન $A$ (પ્રતિરક્ષાશામક દવા) અને સ્ટેટિન્સ (રુધિર કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર કારકો) ક્યાંથી મેળવાય છે? તે સૂક્ષ્મજીવોનાં નામ શોધો.
ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ?