મોનાસ્કસ પ્યુરપ્યુરીઅસ યીસ્ટનો ઉપયોગ ........ છે.
સાઈટ્રીક એસિડ
રૂધિર કોલેસ્ટેરોને ઘટાડતા સ્ટેટીન્સ
ઈથેનોલ
રૂધિર વાહિનીમાં કલોટ (ગંઠન) દૂર કરવા સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$....$ એ ડિટર્જન્ટ બનાવવા વપરાય છે અને ધોવાનાં કપડામાંથી તૈલી ડાઘા કાઢવા વપરાય છે.
ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણમાં ઉછેરવામાં આવે છે જેને ........ કહે છે.
આપેલ કોષ્ટકમાં $a, b, c$ માટે સાચો જવાબ પસંદ કરો.
સૂક્ષ્મજીવાણુંઓના પ્રકાર |
વૈજ્ઞાનિક નામ |
નીપજ |
બેકટેરીયમ |
$a$ |
ઉત્સેચક જે રૂધિર ગંઠાયેલુંહોય તેને તોડવા માટે |
$b$ |
એસ્પરજીલસ નાઈજર |
સાઈટ્રીક એસિડ |
ફૂગ |
ટ્રાયકોડર્મા.પોલીસ્પોરમ |
$c$ |
બેકટેરીયમ |
$d$ |
બ્યુટીરિક એસિડ |
ફૂગની કોઈ પણ બે જાતિનાં નામ આપો કે જે ઍન્ટિબાયોટિક્સના નિર્માણમાં ઉપયોગી છે
સુધારેલ સ્ટ્રેપ્ટોકોક્સ બૅક્ટેરિયા કોની મદદથી બનાવાય છે ?