અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ......... વપરાય છે.

  • A

      સાયક્લોસ્પોરીન $-A$

  • B

      સ્ટ્રેપ્ટોકાયનેસ $ -A$

  • C

      સ્ટેટિન્સ $-A$

  • D

      લેવોરોટેટરી $ -A$

Similar Questions

સેકેરોમાયસીસ સેરિવિસી યીસ્ટનો ઉપયોગ શેના ઉત્પાદનમાં કરવામાં આવે છે ?

સેક્કેરોમાયસિસ સેરેવિસી વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન $A$ જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:

  • [NEET 2022]

ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન ........ ની જાત દ્વારા ઉત્પન્ન થાય છે.

ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદનમાં કોણ મદદરૂપ છે?