$S - $ વિધાન :અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને $ 1948$ માં નૉબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવેલ.
$R - $ કારણ :એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ દ્વારા લેક્ટિક ઍસિડનું ઉત્પાદન થાય છે.
$ S$ અને $ R $ બંને સાચા છે,$ R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R $ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S $ અને $ R $ બંને ખોટા છે.
મોનાસ્કસ પુર્પુરિયસનો ઉપયોગ શેનાં ઉત્પાદન માટે થાય છે ?
એસ્પરજીલસ નાઇઝર, ક્લોસ્ટ્રીડીયમ બ્યુટાલિક્મ અને લેક્ટોબેસિલસ દ્વારા પ્રાપ્ત થતી બનાવટોનાં નામ જણાવો.
ક્લોટ બસ્ટર ઉત્સચકના સ્ત્રોત તરીકેના સૂક્ષ્મજીવને પસંદ કરો.
રૂધિરવાહિનીમાં જામેલા ક્લોટ શેના દ્વારા તોડી શકાય છે ?
ઔદ્યોગિક સ્તરે પાણાનું ઉત્પાદન માટે શેની તરીકે ઓળખાતાં ખૂબ જ મોટા પાત્રોમાં સૂક્ષ્મજીવોના ઉછેરની જરૂરિયાત છે.