$S - $ વિધાન :એલેકેઝાન્ડર ફ્લૅમિંગ ઍન્ટિબાયોટિકનાં શોધક હતા

$.R -$  કારણ :પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલીન મેળવવામાં આવેલું.

  • A

      $S $ અને $ R$  બંને સાચા છે, $R $ એ $S$  ની સમજૂતી છે.

  • B

      $S $ અને $R $ બંને સાચા છે, પરંતુ $ R $ એ $S$ ની સમજૂતી નથી.

  • C

     $ S$ સાચું છે અને $R$  ખોટું છે.

  • D

    $  S$  ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

દર્દીને માયોકાર્ડિયલ ઇન્ટેશન સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. તેને સામાન્ય રીતે તાત્કાલિક ......... આપવામાં આવે છે.

  • [AIPMT 2012]

વિધાન $A$ : અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારો કર્યો. 

કારણ $R$ :  પેનિસિલિયમ નોટેટમ ફૂગ દ્વારા પેનિસિલિન મેળવાયું. 

વિધાન $A$  અને કારણ $R $ માટે કયો વિકલ્પ સાચો છે?

રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.

સૌ પ્રથમ આથવણથી બનેલ એસિડ ......

નીચે આપેલ બે ખાલી જગ્યા ($a$ અને $b$) ધરાવતા વાક્ય વાંચો.".....($a$).....ના દર્દી માટે વપરાતી દવાએ ...($b$)....સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે. બે ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ કયો છે?