વિધાન $A$ : અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારો કર્યો. 

કારણ $R$ :  પેનિસિલિયમ નોટેટમ ફૂગ દ્વારા પેનિસિલિન મેળવાયું. 

વિધાન $A$  અને કારણ $R $ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

      $A $ અને $R$  બંને સાચાં છે અને $R$  એ $A$ ની સાચી  સમજૂતી છે.

  • B

    $  A $ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $ A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A $ સાચું અને $R $ ખોટું છે.

  • D

    $  A $ ખોટું અને $R$  સાચું છે.

Similar Questions

$...A...$ ઉન્સેચક એ $...B...$ ના કારણે હાર્ટ એટેક કરતાં દર્દીઓની રૂધિર વાહિનીઓમાં રહેલી ગાંઠોને ઓગાળવા વપરાય છે.

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ પેકિટનેઝ પ્રોટીએઝ $(1)$ જામેલ રૂધિરને તોડવું
$(b)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ $(2)$ અંગ પ્રત્યારોપણ પ્રતિકારકતા ઘટાડનાર
$(c)$ સાયક્લોસ્પોરીન $A$ $(3)$ ફુટજયુસને શુધ્ધ કરવા
$(d)$ લાયયેઝ $(4)$ તૈલીડાઘ દૂર કરવા

ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે, ઉપયોગી સૂક્ષ્મજીવોનો ઉછેર શેમાં કરવામાં આવે છે ?

અંતઃ પ્રત્યારોપણમાં ઉપયોગમાં લેવાતી દવા સાયક્લોસ્પોરીન ........માંથી મેળવાય છે.

અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ......... વપરાય છે.