નીચેનામાંથી અસંગત લાક્ષણીકતાને ઓળખો.
કેનાબીસ સટાઈવાના પર્ણો - મેરિઝુઆના
ધતુરો -ભ્રમ પેદા કરવો
$LSD$ - અનિંદ્રાની માનસીક બિમારીનો ઊપાય
મોર્ફિન - $PNS$ ને અસર કરે
આલ્કોહૉલ / નશાકારક પદાર્થો દ્વારા થતી હાનિકારક અસરોની સૂચિ બનાવો.
નીચે આપેલ રાસાયણિક બંધારણને ઓળખી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કયા દ્રવ્યની અસરથી વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે ?
એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?
નયનનો મિત્ર કેફી પદાર્થનું સેવન કરે છે, તો નયને શું કરવું જોઈએ?
$(i)$ તેના મિત્રનાં માતાપિતા સાથે ચર્ચા કરવી. $(ii)$ મિત્રના શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. $(iii)$ દારૂ અને કેફી પદાર્થથી દૂર રહેવું તેવી સલાહ આપવી જોઈએ. $(iv)$ તે શા માટે કેફી પદાર્થનું સેવન કરે છે તે જાણવાનો પ્રયત્ન કરી સહાનુભૂતિ આપવી જોઈએ. $(v)$ વ્યસનથી શરીરને નુકસાન થાય છે તે તેને જણાવવું જોઈએ. $(vi)$ તેને યોગ્ય માર્ગદર્શન આપી, વ્યસનથી દૂર રહેવામાં મદદ કરવી જોઈએ.