ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ.........

  • A

      $LSD$

  • B

      હેરોઇન

  • C

      મેરિજ્યુએના

  • D

      મોર્ફિન

Similar Questions

મોરફીન કોનામાંથી મેળવવામાં આવે છે?

વિભાગ $- I$ અને વિભાગ $- II$ ની યોગ્ય જોડ મેળવો.

વિભાગ $- I$ વિભાગ $- II$

$(a)$ ગેમ્બ્યુસીયા

$(i)$ ટાઈફોઈડ રસી
$(b)$ સ્પોરોઝૂઓઈટ $(ii)$ કેન્સર
$(c)$ $TAB$ $(iii)$ એલર્જી
$(d)$ પરાગરજ $(iv)$ મચ્છરનાં ડિંભ
$(e)$ ધુમ્રપાન $(v)$  મેલેરીયા

રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ? 

જૈવિક રોગકારકોમાં નીચેનાનો સમાવેશ થાય છે ?

કેન્સર પ્રેરતા કાર્સિનોજનમાં બીન આયોનીક કિરણોમાં ...... નો સમાવેશ કરી શકાય છે?