કેફી પદાર્થોના દુરુપયોગ (Drug abuse) અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    કેફી પદાર્થોના દીર્ઘકાલીન સેવનથી સિરોસિસ જેવો કિડનીનો ગંભીર રોગ થાય છે.
  • B
    કેફી પદાર્થોના સેવનથી માનસિક અસ્થિરતા અને કુટુંબની આર્થિક પાયમાલી થાય છે.
  • C
    ગર્ભાવસ્થા દરમિયાન કેફી પદાર્થોનું સેવન ગર્ભને અસર કરે છે.
  • D
    કેફી પદાર્થોના વધુપડતા સેવનથી હૃદયના સ્પંદન બંધ (Cardiac arrest) થઈ શકે છે.

Explore More

Similar Questions

$L.S.D.$ શામાંથી મેળવવામાં આવે છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ બારબીટયુરેટ્સ$(i)$ આંખની કીકીનું પહોળું થવું
$(b)$ એમ્ફીટામિન્સ$(ii)$ ઉત્સાહવર્ધક ગોળીઓ (Pep pills)
$(c)$ $\Delta-9-THC$$(iii)$ એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે
$(d)$ નિકોટીન$(iv)$ સાંશ્લેષિત શામક ઔષધ

હસીસ વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?

નિકોટિનની અસરને કારણે રુધિરમાં કયા રસાયણો મુક્ત થાય છે?

નીચેનામાંથી કયું દ્રવ્ય મગજની સક્રિયતાને અવરોધે છે તથા રાહત,ઘેન અને મગજને શાંત કરનાર લાગણીઓ ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo