આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગ $-'A'$ માંથી કયાં બે દર્દશામક ઔષધ મેળવાય છે?
કોડીન અને ગાંજો
કોડીન અને મોર્ફિન
મોર્ફિન અને બાર્બીચ્યુરેટ
ભાંગ, ગાંજો અને ચરસ
શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને ....... કહે છે.
અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
પ્રત્યારોપણ નિષ્ફળતા ...... ને કારણે હોય છે.
કયો જાતિ સમૂહ સમાન પ્રજાતિ ધરાવે છે?