અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
દાદર રોગ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
મૂત્રપિંડ પ્રત્યારોપણના સંદર્ભમાં નીચે આપેલાં ચાર વિધાનો $(i-iv)$ ધ્યાનમાં લો અને તે પૈકીનાં બે સાચાં વિધાન પસંદ કરો.
$(i)$ મૂત્રપિંડના પ્રત્યારોપણમાં ગ્રાહી વ્યક્તિ યોગ્ય હોય તો તેને પ્રતિકારક અવરોધકો લાંબા સમય સુધી લેવાં પડે છે.
$(ii)$ કોષ આધારિત પ્રતિકારક પ્રતિચાર એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરે છે. (નકારે છે)
$(iii)$ $B$ લસિકાકણો એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે.
$(iv)$ પ્રત્યારોપક કરેલ મૂત્રપિંડનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ ચોક્કસ પ્રકારના ઇન્ટરફેરોન પર આધાર રાખે છે.
$CMI$ નું પૂર્ણ નામ :
હિંગનો ગુણધર્મ શું છે? તે .... છે.
ભક્ષકકોષો તરીકે કયા કોષોનો સમાવેશ થતો નથી ?