પ્રત્યારોપણ નિષ્ફળતા ...... ને કારણે હોય છે.
તરલ પ્રતિકારકતા પ્રતિચાર
નિષ્ક્રિય પ્રતિકારકતા
કોષીય મધ્યસ્થી પ્રતિકારક્તા
સક્રિય પ્રતિકારકતા
Monozygotic twins માં નીચેનામાંથી કઈ રચના એક સમાન જોવા મળે છે?
નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?
ઔષધશાસ્ત્ર ના પિતા .....
પ્રતિકારકતા માટે ગર્ભ જરાયુમાંથી કઈ એન્ટિબોડી મેળવે છે ?
સાલમોનેલા એ ....... સંબંધિત છે. .