કયા બિનઆયનિક કિરણો $DNA$ ને ઇજા કરી તેને નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે ?
$X-$ કિરણો
$UV-$ કિરણો
$\gamma$-કિરણો
$\alpha$ -કિરણો
બેચેની, ધ્રુજારી, ઊબકા, પરસેવો આવા પ્રકારની લાક્ષણીકતા એ કયા રોગ સાથે સંકળાયેલી છે?
ફેટી લીવર સિન્ડ્રોમ શાના કારણે થાય છે?
નીચેનામાંથી કયું આલ્કલોઇડ એ પ્રબળ કબજીયાત કરતો પદાર્થ છે?
દર્દનાશક (પેઈન કીલર) એસ્પીરીન કોની સાથે સંબંધિત છે?