બેચેની, ધ્રુજારી, ઊબકા, પરસેવો આવા પ્રકારની લાક્ષણીકતા એ કયા રોગ સાથે સંકળાયેલી છે?

  • A

    $AIDS$

  • B

    તાવ

  • C

    વિડ્રોઅલ સીન્ડ્રોમ

  • D

    એલર્જી

Similar Questions

તફાવત આપો : $B\,-$ લસિકા કોષ અને $T\,-$ લસિકા કોષ 

રૂધિરનું ગાળણ કરતુ અંગ ...... છે.

એન્ટીબોડીને તેના કાર્યને અનુરૂપ યોગ્ય રીતે જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$

$(a)$ $I_g G$

$(i)$ શરીર સપાટીને રક્ષણ
$(b)$ $I_g A$ $(ii)$ પ્રાદેશીક અતિસંવેદનાનું નિયમન
$(c)$ $I_g M$ $(iii)$ $B-$ કોષોને સક્રિય કરે
$(d)$ $I_g D$ $(iv)$ દેહજળને રક્ષણ
$(e)$ $I_g E$ $(v)$  શરીર રૂધિર પ્રવાહને રક્ષણ

ન્યુમોકોક્સ બૅક્ટેરિયા.........

પ્લાઝમોડિયમ રોગકારકમાં પ્રચલન અંગ કયું છે ?