ફેટી લીવર સિન્ડ્રોમ શાના કારણે થાય છે?
વાઈરસના ચેપથી
વધુ ચરબી યુક્ત આહાર લેવાથી
વધુ આલ્કોહોલના સેવનથી
તમાકુ ચાવવાથી
ક્યાં વાઈરસનાં આક્રમણથી સ્વાઈન ફલુ થશે?
માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?
કઇ ઔષધ દ્ઘારા ગર્ભપાત થવાની શકયતાને ઘટાડી શકાય છે?
પ્લાઝમોડીયમ ફાલસિપેરમ માં રંગસૂત્રોની સંખ્યા :-
નીચે આપેલ લક્ષણો વિડ્રોઅલ સિન્ડ્રોમના છે.
$I -$ એનીમિયા $\quad II -$ બેચેની
$III -$ કંપારી $\quad IV -$ ઉબકા
$V -$ કેન્સર $\quad VI -$ પરસેવો