કાર્સિનોમા...

  • A

      સંયોજક પેશીની અસાધ્ય વૃદ્ધિ છે.

  • B

      ચામડી કે શ્લેષ્મ ત્વચા(પડ)ની અસામાન્ય વૃદ્ધિ છે.

  • C

      કોલોનની અસાધ્ય વૃદ્ધિ છે.

  • D

      સ્નાયુપેશીની સુસાધ્ય ગાંઠ છે.

Similar Questions

પ્લાઝમોડીયમમાં ફલન અને વિકાસ........... માં થાય છે.

તે સ્વપ્રતિરક્ષાનો રોગ છે.

નિકોટીનનું વધુ સેવન એ કયાં અંતસ્ત્રાવનું નિર્માણ પેરી શકે?

નીચેનામાંથી શેના દ્વારા પ્લેગ થાય છે ?

તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?