ઍન્ટિબૉડી માટે સંગત વિધાન કયું છે?
વાઈરસગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન ....... છે.
અંગ પ્રત્યારોપણ વખતે ગ્રાહી દ્વારા વધુ અપાતો chronic પ્રતિચાર એ ક્યાં પ્રકારનો હોય છે?
સસ્તનોમાં, હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.
ફોલીક એસિડની ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?